Skip to main content

You can't read newspapers on mobile from today, sharing PDFs on social media will be heavy for you

આજથી મોબાઈલ પર ન્યૂઝપેપર નહીં વાંચી શકો, સોશિયલ મીડિયામાં PDF શેર કરવી તમને ભારે પડશે.
News paper pdf


હાલ સમગ્ર દેશમાં વૈશ્વિક બિમારી કોરાનાને કારણે હાહાકાર મચેલો છે, તો રાજ્ય સહિત સમગ્ર દેશમાં 3.0 લોકડાઉનનું અમલ શરૂ થઈ ગયું છે. મોટાભાગના લોકો ઘરમાં કંટાળ્યા છે, તેમ છતાં લોકો સોશિયલ મીડિયા એપ, ટીવી, અખબાર જેવા અનેક સાહિત્ય વાંચીને પોતાનો સમય પ્રસાર કરી રહ્યા છે, ત્યારે હવે વોટ્સએપને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે. વોટ્સએપ પણ લોકડાઉનની સ્થિતિમાં પોતાની પોલિસીમાં ફેરફાર કરતું રહ્યું છે, ત્યારે હાલ એક મોટા સમાચાર મળી રહ્યા છે. વોટ્સએપમાં હવે ગુજરાતી સહિત અનેક ભાષાઓના અખબારની PDF કોપી શેર કરવી ગેરકાયદે ગણાશે. એટલે કે હવે વોટ્સએપમાં મળતું પેપર હવે તમે વાંચી નહીં શકો. હવે તમારે ન્યૂઝ પેપર વાંચવા માટે હાર્ડ કોપી જ મંગાવવી પડશે.
લૉકડાઉનના સમયમાં અખબારો વિતરણ સંબંધી સમસ્યાઓથી ઝઝૂમી રહ્યાં છે. જેના કારણે હવે અખબારની PDF કોપી શેર કરવી ગેરકાયદે ગણાશે. સોશિયલ મીડિયા એપ વોટ્સએપ, ટેલિગ્રામ ગ્રૂપમાં કોઈ પણ અખબારની પીડીએફ ફાઈલ બનાવીને શેયક કરી શકાશે નહીં. પરંતુ જો તમે આ નિયમનું ઉલ્લંઘન કર્યું તો અખબાર માલિકો તમારા પર કાયદાકીય કાર્યવાહી, દંડ પણ વસૂલી શકે છે. વોટ્સએપ, ટેલિગ્રામ ગ્રૂપમાં જો કોઈ અખબાર શેર કરશે તો તેના માટે ગ્રુપનો એડમિન જ જવાબદાર ઠરશે.
આ નિર્ણય લેવા પાછળનો હેતું એવો છે કે, અખબારની ઇ-પેપરની કોપી અને ડિજિટલ પાઇરસીની ઘટનાઓ વધી રહી છે. બીજી બાજુ અખબારોને રેવન્યૂનું નુકસાન થઇ રહ્યું છે. તેને ધ્યાનમાં રાખીને ઇન્ડિયન ન્યૂઝપેપર સોસાયટીએ ચેતવણી આપી છે કે અખબારોનાં ઇ-પેપરમાંથી પાનાં ડાઉનલોડ કરીને તેમની પીડીએફ ફાઇલ વૉટ્સઍપ કે ટેલિગ્રામ ગ્રૂપમાં શૅર કરવી ગેરકાયદે છે. ઇ-પેપર કે તેના હિસ્સા કોપી કરીને સોશિયલ મીડિયા પર ગેરકાયદે રીતે શૅર કરનાર વ્યક્તિ સામે અખબાર કડક કાનૂની અને જંગી દંડની કાર્યવાહી કરી શકે છે.

આઇએનએસની સલાહ પર અખબાર જૂથ એવી ટેક્નિકનો પણ ઉપયોગ કરશે કે જેનાથી અખબારની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી તેને સોશિયલ મીડિયા પર શૈર કરનાર વ્યક્તિની ઓળખ થઇ શકશે . દર અઠવાડિયે નિર્ધારિત સંખ્યાથી વધુ પીડીએફ ડાઉનલોડ કરનારા યુઝર્સ બ્લોક પણ થઇ શકે છે .
Source : Dailyhunt

----------------------------- Hindi News ------------------

आज से, आप मोबाइल पर समाचार पत्र नहीं पढ़ पाएंगे, सोशल मीडिया पर पीडीएफ साझा करना आपके लिए बहुत अधिक होगा

वर्तमान में, वैश्विक बीमारी कोराना के कारण पूरे देश में एक आक्रोश है, जबकि राज्य सहित देश भर में 3.0 लॉकडाउन का कार्यान्वयन शुरू हो गया है।  जहां ज्यादातर लोग घर में बोर होते हैं, लोग सोशल मीडिया ऐप, टीवी, अखबार जैसे कई साहित्य पढ़ने में अपना समय बिता रहे हैं, अब व्हाट्सएप के साथ एक बड़ी खबर मिल रही है।  जबकि व्हाट्सएप भी लॉक होने की स्थिति में अपनी नीति बदल रहा है, वर्तमान में बहुत बड़ी खबर है।  व्हाट्सएप में गुजराती सहित कई भाषाओं में समाचार पत्रों की पीडीएफ प्रतियां साझा करना अब अवैध माना जाएगा।  इसका मतलब है कि अब आप व्हाट्सएप में पाए जाने वाले पेपर को नहीं पढ़ सकते हैं।  अब आपको बस अखबार पढ़ने के लिए एक हार्ड कॉपी ऑर्डर करना होगा।
 लॉकडाउन के समय में, अख़बार वितरण समस्याओं से ग्रस्त हो गए हैं।  परिणामस्वरूप, अब किसी समाचार पत्र की पीडीएफ प्रति साझा करना अवैध होगा।  टेलीग्राम समूह के किसी भी समाचार पत्र की पीडीएफ फाइल बनाकर सोशल मीडिया ऐप व्हाट्सएप को साझा नहीं किया जा सकता है।  लेकिन अगर आप इस नियम का उल्लंघन करते हैं, तो अखबार मालिक आपके खिलाफ कानूनी कार्रवाई कर सकते हैं और जुर्माना भी लगा सकते हैं।  अगर कोई व्हाट्सएप, टेलीग्राम ग्रुप में अखबार शेयर करता है, तो ग्रुप एडमिन इसके लिए जिम्मेदार होगा।
 फैसले के पीछे मकसद यह है कि ई-पेपर की नकल और डिजिटल पाइरेसी की घटनाएं बढ़ रही हैं।  दूसरी ओर, समाचार पत्र राजस्व खो रहे हैं।  इसे ध्यान में रखते हुए, इंडियन न्यूजपेपर सोसाइटी ने चेतावनी दी है कि अखबारों के ई-पेपर से पेज डाउनलोड करना और व्हाट्सएप या टेलीग्राम समूहों में अपनी पीडीएफ फाइलों को साझा करना अवैध है।  समाचार पत्र किसी ऐसे व्यक्ति के खिलाफ सख्त कानूनी और गंभीर दंड ले सकता है जो अवैध रूप से सोशल मीडिया पर ई-पेपर या उसके एक हिस्से की नकल करके साझा करता है।

आईएनएस की सलाह पर, अखबार समूह अखबार की पीडीएफ फाइल डाउनलोड करने और सोशल मीडिया पर इसे साझा करने वाले व्यक्ति की पहचान करने के लिए एक तकनीक का भी उपयोग करेगा। प्रति सप्ताह PDF की निर्धारित संख्या से अधिक डाउनलोड करने वाले उपयोगकर्ताओं को भी अवरुद्ध किया जा सकता है।

Source:  दैनिक कंप्यूटर