Skip to main content

Yaari Dosti Attitude || Royal dosti status in hindi || Sachi dosti status in hindi


All MIX Hindi Statusદોસ્તી માં જીવજો દોસ્તી માં મરજો,

હિંમત ના હોય તો દોસ્તી ના કરજો,

જિંદગી નથી અમને દોસ્તો થી વ્હાલી,

દોસ્તો માટે જ છે આ જિંદગી અમારીહમ 👉વહા 👬દૉસતી કરતૅ☝હૈ જહા💮જાન 👈સે જયાદા જુબાન કી કિમંત 👉હૉતી હૈ..દોસ્ત દુર્યોધન પણ હોઈ શકે ને દોસ્ત અર્જુન પણ હોય... કર્ણ કે કૃષ્ણ થાવું, એ આપણાં પર રહ્યુ..


દોસ્તો ની મહેફિલમાં દોસ્તી ની ફૉજ છે ભાઈઑ ની ભેળા જિંદગી ની મૉજ છે....

Copy Status


જયાં સાત પેઢીયું સુધી ઓળખાણ નો હોય છતાંય ભાઈ જેવો સબંધ હોય. એનું નામ ભાઈબંધ😍✌....ખરાબ છીએ એટલે જ મોજ મા ફરીએ છીએ બાકી સારા હતા ત્યારે ક્યા કોઈએ એવોર્ડ દીધો હતો 😎 ભાઈબંધ નહી ગાંડી........ જીગર નો કટકો છે…દોસ્તી ની તો કઈ વ્યાખ્યા હોતી હસે...!! હાથ ફેલાવીએ ને હૈયુ આપીદે એ મિત્ર..!!
ભાઈ રાખવો હોય તો સિંહ જેવો રાખો વાલા,,,,,

બાકી શિકાર તો #કુતરા પણ કરે...!!!😂મસ્તી નહી તો 🏢કોલેજ બેકાર

🍃સૂગર નહી તો 🍲ચાય બેકાર

❤લવ નહી તો ☺લાઈફ બેકાર

😪સપને નહી તો 🌆રાત બેકાર

🌹🌹ઓર🌹🌹

આપ જેસે ં👫👫દોસ્ત સાથ નહી તો જીદંગી બેકાર👏👏
ભાઇ કિંમત થી નહી કિસ્મત થી મળે છે વાલા...

ભુલી જવુ અને ભુલાવી દેવુ આ બધુ તો મગજ નું કામ છે સાહેબ તમે તો દિલ માં રહો છો ચિંતા ના કરતા હો...✍“રુપ” રુપીયો ને “રજવાડુ” કાલ જતુ રહેશે “સાહેબ” પણ“ ભાવ થી બાંધેલી ભાઈબંધી ”ભવ એ ભવ રેહશે….
પ્રેમ તો બધા કરે છે સાહેબ ક્યારેક દોસ્તી કરી જોજો મજા આવશે
એવો વિચાર ના કરો કે મોટા માણસ

મારા મિત્ર થાય એવા વિચાર કરો કે

મારા મિત્રો મોટા માણસ થાય.તેવડ હોય તો દુશ્મન બની લડીલેજો પણ દોસ્ત બની વિશ્વાસઘાત ના કરતા…
*તારુ_👰_રૂપ_ભલે_લાખો_મા_એક_હોય_ગાંડી_😉_પણ_😘_"_હૂ_"_👤_અને_"_મારા_ભાઈ_"_👬_તો_કરોડો_✨_મા_એક_☝🏻_છીએ_😍

દોસ્ત સાથ હો તો રોને મે ભી શાન હૈ દોસ્ત ના હો તો મહેફિલ ભી શમસાન હૈ….

Dosti સાચી હોવી જોઇએ.. પાક્કી તો સડક પણ છે..

😎 Happy friendship day😎
👑🔰આમ તો આ અંગ્રેજો એ આપેલી તારીખ છે એટલે કઈ દવ છું *હેપી ફ્રેન્ડ શિપ ડે* બાકી *સબંધો* ના વાર ના હોય અને *મિત્રતા* ની તારીખ ના હોય વાલા....
``` Happy Friendship Day```🔰👑
👬દોસ્ત તારી દોસ્તી 👬 મને પ્રાણ થી છે પ્યારી....😘

🔫 જીવ ભલે જાય નહી ભુલુ તારી યારી…..👬👬ઓળખાણ ક્યાં હતી આપણી કોઈની આતો કુદરત ની ભલામણ છે વગર સરનામે લાગણી ના તાંતણે સૌ બંધાતા ગયા મિત્રોમર્ડર થાય તો પોલીસ આવે ઈમરજન્સી હોય તો એમ્બ્યુલન્સ આવે ને ❣જો કોઇ માર! Dost ને હાથ ♂ અડાડે તો "Bhai" પોતે આવે....

આ જગત માં એવા દોસ્તો પણ આવી જાય છે કે જે વચન નથી આપતા પણ નીભાવી જાય છે

દોસ્ત તારી ગેરહાજરી એટલે ''ફીલ'' .. અને તારી હાજરી એટલે ''મહેફિલ
તું સિંહ બની ને આવ દોસ્ત અમે ગીર જેવું દિલ લય ને જ બેઠા છીએ...
ઇતિહાસ સાક્ષી છે કે તમને હરાવવા માટે ખુદ મોરલીવાળા ને પણ યોજના બનાવવી પડે જો તમારી પાસે કર્ણ જેવો મિત્ર હોય તો….ચોકલેટ ની મીઠાશ જીભ પર એક મિનિટમાટે રહે છે પરંતુ સારા મિત્ર ની મીઠાશ તો હદય માં જીંદગી ભર રહે છે

તુ હસિન છો તો ભાડ

મા જા મારા માટે તો

મારો ભાઈ જ જીંદગી છે

હથિયાર ની શુ જરૂર...જયારે સાવજ જેવા ભાઈ હોય

તો.દુશ્મનો ના કાળજા એમ ને એમ ધુજવા લાગે હો વાલા..
દોસ્ત મારો જીગરજાન લાખો મા એક તારી મારી ભાઈબંધી મા નથી મતભેદ
વીરા આ લાગણી છે લાગણી... કાઇ કપડા નથી કે બે મિનિટ મા બદલી નાખું દોસ્તી ની મોજ હૉ ...વાલા

મારા વીરા દોસ્તી માટે કાઇ પ્રપોઝ નો હોય દોસ્તો ને

ખાલી ભાઇ કહો ત્યાં દુખ ના ભાગીદાર થય જાય....
અમારી સાથે ડખો કરવો એટલે Blue whale ગેમ Download કરવા જેવી વાત છે…..
વિશાળ દરિયા ના ખારા પાણી બનીને શું કરશો? બનવું હોય તો બનો મીઠા ઝરણાં ના “”નીર”” જ્યાં સિંહ પણ પાણી પીએ છે…
લાવીશ ભાઈ લાવીશ☝એક⌚સમય એવો પણ લાવીશ..

મને મલવા માટે લોકો તરસશે ને હુ બધાને લાઈનમાં બોલાવીશ....

માન આપે તેને માટે જીવપણ આપી દેવાનો....

બાકી ખોટા ઉચા નીચા થાય તો


🔫💥ભડાકા જ થાય 🔫બીજુ કાય નૉ થાય…..
દુનિયા જીતી જાશુ વાલા

બસ ભાયુ ભેગા ને,

ભડવા છેટા રેજો.......સિંહ જેવા સાથી ने ઉંદેઙા जेवा દુશ્મન અને તમારા જેવા ભાઇબંધ હોય તૉ મોજ જ હોય વાલા.....

💪જીંદગી 👌 એવી જીવો કે 👇

🌍ગુગલ પણ તમને 🌑ગોતતુ આવે કે ☄ કયા છે મારો 😉વાલો…..

આમાં સ્ટેટસ નિ કાંઈ જરુર નથી વાલા આમા તો મારી નશીલી આંખજ કાફી છે…..
તમારો વિરોધ વધારે થાય ત્યારે સમજી લેવું.......

એ લોકો કાં તો તમને માપી નથી શકતાં કાં તો તમને આંબી નથી શકતાં…..|


સળી કરવા વાળા ધ્યાન રાખજો સમય ખરાબ છે એટલે શાંત બેઠો છુ સમય આવશે ત્યારે વ્યવસ્થીત દશઁન કરાવીશ……મોજ માં અમે ફરિએ…..

| ____અને____|

બળતરા આખુ ગામ કરે.....
પગલી તારા જેવી Pendrive ને Hack કરવા માટે

ભગવાને અમારા જેવા Virus ઓ ને જનમ આપયા છે…….😘

બદનામી ની બીક તો એને હોય સાહેબ......

જેનામા નામ કમાવાની હિંમત ના હોય ……કોઈને દુખ ના લાગે માટે મૌન વજનદાર રાખું છુ બાકી શબ્દો તો હુ પણ ધારદાર રાખું છુ…..!બદનામી ની બીક તો એને હોય સાહેબ...... જેનામા નામ કમાવાની હિંમત ના હોય ……

મારી Life મા હુ વિચારુ ઓછુ છુ પણ જે વિચારુ છુ એ કરીને રહુ છુ.........
હાલી ને આવ્યા નથી હાલી ને જવાના નથી તો પછી "અમુક"લોકો શું સાવ હાલી નિકળ્યા છે.....

ખોટી અમારી જોડે મગજમારી નઇ કરવાનીબ ખુશી ખુશી જીવી લેવાનું બાકી ક્યારે તસ્વીર બનીને ભીંતે લટકી જશો ખબર પણ નઇ પડે....
જિન્દગી તો સસ્તી જ છે મારા વાલા બસ આપણા જીવવાના નખરાં થોડા મોંઘા_છે..✏
''ખાલી સાહેબ વર્ષ બદલાવાનું છે હો, બાકી તાકાત ને તેવર તો હતા એના એ જ રેવાના…."

જોવા મા સીધા લાગીએ પણ છીએ ડેરીંગન ના ડાગલાં….ભૂલ ચુક માફ કરવી…. બાકી થતી વિધિ કરી લેવી……


ઈ તો ડણકુ દેતી ને ગીર ગજાવતી સિંહણ બાકી સાવજ ને અેમ કાંઈ પ્રેમ નો થાય હો બાપ

સાહેબ.. આપડો વટ એ જ આપણી ઓળખાણ…..
"માન મર્યાદા અને મોભો હોવો જોઈએ,

વીરા બાકી બધું તો

રાવણ પાસે પણ હતું.....


અત્યારે તો બંધોબંધ ચાલીએ છીએ હવે જોવાનું એ છે કે ઉપરવાળો બંધ બાજીમાં એક્કો આપે છે કે જોકર
એ જ ઘોડા એ જ અશ્વાર એ જ બખતરીયાં પલાણ નથી ખુટ્યા ધાવણ ધરા ના નથી મટી મરદ ની ઓળખાણ.....

સમય તો બધાય નો આવે આજે તમારો તો કાલે અમારો ભાઈ એટલે જરાક ધ્યાન રાખજો.........
કોઈ ની ખામોશી પર ના જશો સાહેબ રાખની નીચે પણ આગ સળગતી હોય છે

નડવાનુ કિડી ને પણ નઈ પણ જો વચ્ચે આવેતો.... મૂકવાનો સિંહ ને પણ નઈ.....

હુકમ કા ઈકા ભી મે હુ ઓર તાસ કા જોકર ભી મે હુ યાતો બાજી જીત તા હુ યા બાજી પલટ દેતા હુ


ભલે ને કૉઇ ના દીલ મા હૂ નૉ ધડકુ પણ આખૉ માં તૉ ઘણા ને ખટકુ છું……!

દુનીયા ને સાહેબ એકવાર તમારી તાકાત નો પરચો આપવો પડે નહીંતર લોકો માથે ચડી ને નાચે એમ છે.....?

એ જ ઘોડા એ જ અશ્વાર એ જ બખતરીયાં પલાણ નથી ખુટ્યા ધાવણ ધરા ના નથી મટી મરદ ની ઓળખાણ.......@dil_meniya
સમય તો બધાય નો આવે આજે તમારો તો કાલે મારો ભાઈ એટલેજરાક ધ્યાન રાખજો……,,,,વટ તો હોય જ ને સાહેબ મિત્રો નો હાથ છે અમારી ઉપર....../
હારવું જ પડે તો એ રીતે હારો કે જીતનાર ને જીવનભર અફસોસ રહી જાય..,,,,

હોત ટોળે જો સિંહ હજારો કરત વાતું શ્વાન પણ એક ડાઢાળો ડણકે ત્યાં તો થાય પરસેવે સ્નાન…..@

તમારે તમારો પરીચય ખુદ આપવો પડતો હોય તો સમજી લેવું સફળતા હજી દુર છે….

નય હોય તો ચાલશે...પણ વીરા નબળું નય ચાલે.....
આડો હાલુ તો તને ખોટું લાગે અને સીધો હાલુ તો મારા ભાઈઓને ખોટું લાગે હલાશે તો આડુ જ…..

ખેડૂત ના દિકરા છીએ..બાપ જે છોડ ને ઉછેરતા આવડે એને લણતા પણ આવડે….
લાખ હીરે જડેલા હો ભલે તમે જીભમાં પણ ખાનદાની જોઈએ…..

જંગલ માં સાવજ તો ધણાંય હોય સાહેબ પણ રાજ કરવાના સિંહાસન બધાય પાસે ના હોય,…..

તું પણ યાદ કરીશ મને. બસ મારો સમય આવવા દે.....

હાલી ને આવ્યા નથી હાલી ને જવાના નથી તો પછી "અમુક"લોકો શું સાવ હાલી નિકળ્યા છે…..!

ખોટી અમારી જોડે મગજમારી નઇ કરવાની ખુશી ખુશી જીવી લેવાનું બાકી ક્યારે તસ્વીર બ

નીને ભીંતે લટકી જશો ખબર પણ નઇ પડે….

જેટલો બદલી શકતો તો એટલો બદલી ગયો છુ હવે જેને વાંધો હોય એ પોતા નો રસ્તો બદલજો......


જિન્દગી તો સસ્તી જ છે मारा वाला…..

બસ આપણા જીવવાના નખરાં થોડા મોંઘા છે…..

કોઈ ની ખામોશી પર ના જશો સાહેબ રાખની નીચે પણ આગ સળગતી હોય છે……

મને તો ખાલી બે વાત નો જ વટ છે વીરા એક હુ ભારતીય અને બીજો કણબી હો.....

52 પતા મા ઍક્કો અને પટેલ ના નામ નો સિક્કો જયારે ચાલે છે ત્યારે દુનીયા સલામ ઠોકે......
આવ હવે તુ માત વેલેરી ધાબળીયાળી રે રાજપરે હો કે ગળધરે તુ કાગવડ વાળી રે હે ^ખોડીયાર મા^ તમને કેમ કરી ને ભુલાય નાવલી તારી- મારી વિપત ચડી જાય......

<<-જય મા ખોડીયાર->>

તુ ખાલી Photo જોય લે બાકી Status તો પટેલ ના જનમ થી જ ઉંચા હોય....... >>વાલા<<

સુખ મા સંભાળી લેજો સાહેબ દુ:ખ મા તો મારી ~ખોડલ~ જ કાફી છે.....


સાંભળવા વાળા તો ઘણા છે પણ મને સમજવા વાળી તો ^^માં^^ ખોડલ એક જ છે હો....

ઝઝુમી ને જોખમ લ્યે એતો હીમ્મત ની વાત છે પણ આંખ ના ઈશારે રજવાડુ રમતું કરે એ તો પટેલ ની જ જાત હો .........

*******^^^Maa Kodal^^^*******

ના તોલ કે દિયા ના ગીન કે દિયા જો મેરી Mää “KhØDl” ને દિયા વો દિલ ખોલ કે દિયા...

............ જય Maa Khdal ..................

પહેરણ તૂટે પંગત તૂટે મુખે મોળી વાત નહી જાત વેચીને જમાડે પટેલ નબળી જાત નહી ...

.................જય સરદાર ..................

કણબી ખેડુત ના દીકરા અને ધરતી ના ધણી છીએ અટલે તો અમે વટ વાળા કણબી કુવર છીએ જય સરદાર જય ખોડલ
ગુલામી કરીએ તો મા ખોડલ ની કરીયે વાલા બાકી દુનિયા માટે તો કાલેય કિંગ હતા અને આજે પણ કિંગ છીએ......

હે માં ખોડલ તારી શાહી ખૂટે તો મારૂ લોહી લે જે આ એક નહિ પણ મારા દરેક જન્મ તો પટેલ કુળ માં લખજે......... જય માં ખોડલ

મત પાઘડી ને મોટા ધણી વીર પટેલ તને ખમ્મા ઘણી......તકદીર સાથે લડ્વામ મજા આવે છે મિત્રો ઍ મને જીતવા નથી દેતી અને હાર તો હૂ સ્વીકરુ નહી….!

મંજિલ સુધી પહોચવા માટે સૌ પ્રથમ આપણે પોતાના ધ્યેય તરફ નિષ્ઠાવાન બનવુ પડે…!
કઠોર પરિશ્રમ ક્યારેય વ્યર્થ નથી જતો….!
જીવન મા સફળ થવા માંગો તો સૌ પ્રથમ તમારમા રહેલા ઘમંડ નો નાશ કરો….!

ઉમ્મીદ અને વિશ્વાસ નુ ઍક નાનુ બીજ ખુશીયોના વિશાળ ફળો થી પણ વધારે સારુ અને શક્તિશાળી હોઈ…..!
અવસર ની રાહે નઈ બેઠો તમે આજનો અવસર જ સૌથી શ્રેષ્ઠ છે…..!

જો કોઈ માણસ કઈક શીખવાજ માંગતો હોઈ તો તેની પ્રત્યેક ભુલ તેને કઈક ને કઈક શિખવી દે છે…..!
મૂર્ખાઓ પાસેથી પ્રશનશા સાંભળવા કરતા બુદ્ધીમાન ની ડાટ સાંભળવી વધારે બેહ્તર છે…!

મંજિલ તો મારા કદમોથી ઘણી દૂર છે પણ મને તસલ્લી ઍ વાત ની છેકે મારા કદમ મારી સાથે છે…..!

જીવનમા જો ઍક્વાર કોઈ નિર્ણય કરી લ્યો તો પાછુ વળીને ક્યારેય ના જોતા “કેમકે” પાછુ વળી

ને જોવાવાળા ક્યારેય ઇતીહાસ નથી રચતા….!

મોટાભાગે લોકો ઍટલાજ ખુશ રહે છે જેટલા ઍમણે ઍમના મનમા નક્કી કરેલુ હોઈ છે…..!

કઈક કરી બતાવા વાળા લોકો માટે આ દુનિયાનુ કોઈપણ કાર્ય અસંભવ નથી….!અત્યાર થી ઍ બની જવાનો પ્રયાસ કરો, જે તમે ભવિષ્ય મા બનવાના છો…..!


ડર કોઈ ઉમ્મીદ વગર નથી હોતો અને ઍવિજ રીતે ઉમ્મીદ કોઇ ડર વીના….!


આકાશ ની ઉંચાઈ પર ઉડવા વાળાઓ જરા આ ખબર તો રાખજો કે જન્નત સુધી પહોચવાનો રસ્તો આ જમીન ની માટીમાથી જ જાય છે…..!
દિવાસળી ની જરૂરીયાત આ દુનિયામા નથી પડતી, કેમકે અહિયા તો માણસ માણસને જલાવે છે….!!

જિંદગી તો બધા માટે એક જ છે ફરક એટલો છે કોઈ દિલથી જીવે છે તો કોઈ બીજાના દિલ માટે જીવે છે

પ્રેમ ની કોઈ ભાષા ના હોય..... એતો શહેર માં થાય તો લવ કેવાય...ને ગામ માં થાય તો લફરું કેવાય.....

રાઘા તારા નામની મટકી દિલમા શુ ફુટી દિલ મારુ માખણ માખણ થઇ ગયુ…..પ્રેમ તો કોઈ એક સાથે જ થાય છે.... પણ દીલ તૂટે છે ત્યારે નફરત આખી દુનિયા થી થાય છે…..

< True Love >

એ "પગલી" ના હું તારો હતો અને ના તું મારી હતી ત્યાં સુધી આ જિંદગી ખૂબ સારી હતી….
નીચુ નમીને એ શું થોડું હસી ગય….દોસ્ત એ નખ રાળી છોડી મારા દિલ માં વસી ગય…..

^પગલી^ એ કહ્યું દિલમાં અમને રાખો….. અમે કહ્યું દિલ જ તમે રાખો...

તારી જોડે વાત નથી થતી ત્યારે કોઈ જોડે વાત કરવાનું મન પણ નથી થતું......

ના Call કરે છે ના MSG કરે છે છતાંય એ મને બેહદ પ્રેમ કરે છે. એ ભલે મારા થી દુર છે પણ આજેય ❤મારુ દિલ એને Fell કરે છે .....
જે હાર્ટ માં હોય ને તેજ હર્ટ કરે હો વીરા બાકી બીજા ને તો શુ ફરક પડે….વીધી સાથે વેર ના થાય જીવન આખું ઝેર ના થાય કિસ્મત એક છાપેલો કાગળ છે દોસ્ત. એમાં કઈ ફેર ફાર ના થાય…

તક તો સાવ મફત માં મળે છે..... જો ચૂકી જાઓ તો જ મોંઘી પડે છે….

તક તો સાવ મફત માં મળે છે..... જો ચૂકી જાઓ તો જ મોંઘી પડે છે…..

લવ કરવા કરતા બે વીધા ઘંઉ કરો ખાવા થાહે….. ખેતી ખોટ નો ધંધો નહી પણ બાપ નો ધંધો છે ^ખેડુત^

જિંદગી માં એક બીજા ને સમજવાનો પ્રયત્ન કરજો.... ‘’પારખવાનો નહીં’’ હૃદયના દરવાજા ત્યાં જ ખુલે છે જયાં લાગણીઓ સ્વાગતમાં ઉભી હોય છે......


સગા-સગા શું કરો છો સગા તો સ્મશાને થી પાછા વળી જાય છે..... સાચા સગા છે જંગલ ના લાકઙા જે સાથે બળી જાય છે.....

સેલોટેપ હોય કે સંબંધ કોઈનો પણ છેડો એવી રીતે ના છોડી દેવો કે જ્યારે જરુર હોય ત્યારે ખોતરવો પડે……

હારી નથી ગયો જીતીને બતાવીશ મારો સમય ખરાબ છે….. હું નહિ.......


તલવાર ની ધાર અને કોળી ના વાર થી હમેસા સેતવીને રહેવું.... કળયુગ નથી...... ^કોળી યુગ સે ^

< જય માંધાતા >

તલવાર ની ધાર અને કોળી ના વાર થી હમેસા સેતવીને રહેવું.... કળયુગ નથી...... ^કોળી યુગ સે ^

< જય માંધાતા >

કુસ લોગો કા સાથ પલ ભાર ક હોતા હે

કુસ લોગો કા એહસાસ જીદગી ભાર હોતા હે

કભી માયુશ ના હોના મેરે દોસ્ત નજર ઉઠા કે

દેખો કોઈ હે જો તુજ્હે યાદ કરકે હી સોતા હે

**Good Night**
મને શ્રદ્ધા ભલેને હોય કે ઈશ્વર બધાનો છે દુઆ એવી કરું છું જાણે મારા એકલાનો છે

< GOOD NIGHT >

ધર્મ કરતા કર્મ ચડીયાતો છે....

કારણ કે ધર્મ કરીને ભગવાન પાસે માંગવું પડે છે.....

જ્યારે કર્મ કરો એટલે ભગવાન ને આપવું જ પડે છે...

^Good Night^


નો,ટ ભેગી કરવા ના બદલે મેં તમારા જેવા દોસ્ત ભેગા કર્યા છે.....

એટલે બદલાવા ની ઝંઝટ જ નથી આજે મારા થી અમીર કોઈ વ્યક્તિ જ નથી

***Good Night****
આખી દુનિયા ને જોનારી આંખ પોતાની અંદર પડેલું કણ જોઈ શકતી નથી ભુલ સમજાય તો સુધારો સાહેબ બાકી જલસા તો કોણ નથી કરતુ....

** શુભ રાત્રી **


હૃદય. ના દ્વાર પર કંઇ ડોરબેલ ના હોય…. *સાહેબ*

એ તો મીઠી લાગણી ના હળવા ટકોરા થી જ ખુલી જાય….

|સુપ્રભાત|બધા નમેલા માથા ગુલામોના નથી હોતા સાહેબ, તમીઝ, માન અને મર્યાદા પણ કંઈક વસ્તુ છે..... આનંદ..... વેચાતો કે વસીયતમાં નથી મળતો સાહેબ એને ખુદ વાવી પળે પળે લણવાનો હોય.....

કોણ કહે છે...

આજે મન મનમાં વેર છે….*

સંબંધો ની સુવાસ ઠેર ઠેર છે...*

સંબંધો તો ઈશ્વર ની દેન છે..*

બસ નિભાવવાની રીતોમાં…*

થોડો થોડો ફેર છે...*

< શુભ પ્રભાત >

જે *વ્યક્તિ* પાસે *નમવા* માટે ની તાકાત હોય તેની પાસે બધા ને *નમાડવા ની તાકાત* પણ હોય જ..... સફળ થવું અધરું નથી ઇમાનદારી સાથે સફળ થવું અઘરું છે…..

[Good Morning]સ્વભાવે થોડી ગરમી પણ જરૂરી છે સાહેબ બાકી ખારો ના હોય તો લોકો દરિયો પણ પી જાય એમ છે…..

{Good Morning }
ઉડવાની હિમંત હોય તો પાંખ ફૂટે

બાકી બેસી રહો તો કિસ્મત પણ ફૂટે.

નથી મળતું કોઈને કશું મહેનત કર્યા વગર

મળ્યો મને મારો પડછાયો પણ તડકે ગયાં પછી.....

‘’Good Morning’’તાકાત શબ્દોમાં નાખો અવાજ માં નહિ કારણ કે ? ખેતી વરસાદ ના પાણીથી થાય પુર ના પાણીથી નહી……

/Good Morning/“મિત્ર” અને "ચિત્ર" જો ખરેખર દિલથી બનાવશો તો એના "રંગ" નિખરી આવશે......સંબંધ એ નથી કે કોની પાસેથી કેટલું સુખ મેળવો છો સંબંધ તો એ છે કે કોના વીના કેટલી એકલતા અનુભવો છો.....

^GOOD Morning^ભાવ , અભાવ ને પ્રભાવ

*આ ત્રણ કારણો થી જ માણસ તમારી પાસે આવે છે.....

*ભાવ થી આવ્યો હોય તો પ્રેમ આપજો.....

*અભાવ થી આવ્યો હોય તો મદદ કરજો....

*પ્રભાવ થી આવ્યો હોય તો પ્રસન્ન થજો.....

* કે ઈશ્વરે તમને તે લાયક બનાવ્યા છે.....

*શુભ સવાર*

ભલે કોક નાં લગન મા આપણું સેટિંગ થાય કે નાં થાય પણ આપડી ફરજ છે લાઈન તો મારવાની જ ......

રામે ધનુષ તોડ્યું સીતા પ્રેમથી આવી કૃષ્ણએ વાંસળી વગાડી રાધા દોડી આવી અમે ખાલી નંબર માગ્યા ત્યાં તો પોલીસ ની ગાડી આવી….. ‘’આમ થૉડી હોય’’


એ સમજે છે કે એની યાદ મા હું આંસુ વહાવીશ એના બાપ નો “તંમ્બુરો” હું એના કરતાય જોરદાર માલ પટાવીશ…….

કોઈને ખુશ કરવાની કોશિશ ના કરશો સાહેબ......... ”પછી કેસે મેં ક્યાં કીધું હતું”


એક તો જીવન હતું થોડું એમાય તમે આવવામાં કર્યું મોડું……
રામે ધનુષ તોડ્યું સીતા પ્રેમથી આવી કૃષ્ણએ વાંસળી વગાડી રાધા દોડી આવી અમે ખાલી નબંર માગયા ગાંડી પપ્પાને બોલાવી લાવી….. ‘’આમ થૉડી હોય’’
એક સમયે આપી દિધેલુ દીલ હજુ યાદ છે.... પછી ભરતો રહયૉ હૉટલૉ ના બિલ હજુ યાદ છે.....
ખાલી રાશનકાર્ડ જ જુદાં છે સાહેબ બાકી તો ભાઈયો જ છીયે......
વાલાવો અમારી દોસ્તી નો તો સુખ...દુઃખ નો ઇતિયાસ લખાય એમ છે હો.....

ઉંમર તમને દોસ્તી કરતા રોકતી નથી.. પણ દોસ્તી તમને ઉમરલાયક થતા જરૂર રોકે છે.....

કાનો તો હુ પણ છું ફરક બસ એટલો છે કે એ કાનો રાધા ને લઈને ફરતો હતો ને હુ સુદામા જેવા મિત્રો લઈ ને ફરુ છુ.....

ભાઈ ભી ગલે લગા લેતે હૈ જબ દિલ મેં પ્યાર હોતા હૈ ઔર દુશ્મન ભી ઔકાત મેં આ જાતે હૈ જબ હમ....
સફર કેટલી હશે તે ખબર નથી મિત્રો તમારી સાથે જેટલી પણ હશે અનમોલ હશે......

ભાગી જવુ બહુ સહેલું છે પણ જાગી જવુ બહુ કઠિન છે હ્રદય કેવું ચાલે છે એ તો ડોકટર બતાવી દેશે પણ "હ્રદય" માં શું ચાલે છે એના માટે તો સાચા દોસ્તો જ જોઇએ......
લોકો નુ દિલ 1 મિનીટ માં 72 વાર ધબકે છે સાહેબ પણ મારુ 73 વાર 1 SPECIAL ધક ધક મારા જીગરી જાન ભાઈ ની લાંબી ઉમર માટે.......
જબ તક જીયા કરેગે દોસ્તી કો યાદ કીયા કરેગે મરભી ગએ તો કયા હુવા યમરાજ કે Mobile સે Message કિયા કરેગે.......અરે ગાંડી ખોટું ના લગાડતી પણ તારો આ કાનુડો સૌથી વધારે પ્રેમ એના ભાઈ ને જ કરે છે હો.......
સાહેબ હુ પાવર અને પૈસા ને નહી પણ ભાઈ અને સંબંધને માન આપુ છુ......
અમારી કદર કોઇ કરે કે ના કરે સાહેબ જે ઓળખે છે તે દિલથી જાન આપવા તૈયાર છે........
હુ યાદ કરુ કે ના કરુ વાલા એનો વીરોધ રહેવા દે બાકી જરૂર પડે ત્યારે ખાલી સાદ કરજે તારો ભરોસો ખોટો નહી પડવા દઉ…..
પ્યાર કે રંગો સે ભરો પિચકારી સ્નેહ કે રંગ સે રંગ ડો ડો દુનિયા સારી રંગ ન જાને ન કોઈ જાત ન બોલી સબકો હો મુબારક યે Happy Holi........
હોળી આયી સતરંગી રંગો કી બોઉચાર લાયી ધેર સારી મીઠાઇ ઔર મીઠા મીઠા પ્યાર લાયી આપ કી ઝીંદગી હો મીઠે પ્યાર ઔર ખુસીયો સે ભરી જિસમેં સમાયે સારે રંગ યહી શુભકામના હૈ હમારી હોળી કે રંગ મસ્ત બીખરેંગે હોળી મે ઇસ બાર તો ઔર ભી રંગ હોંગે ક્યુકે મેરે પિયા ભી તોં મેરે સંગ હોંગે Happy Holi........રાધા કા રંગ ઔર કાન્હા કી પિચકારી પ્યાર કે રંગ સે રંગ ડો દુનિયા સારી એ રંગ ના જાણે કોઈ જાત ના કોઈ બોલી મુબારક હો આપકો રંગ ભરી હોલી .........
પ્યાર કે રંગ સે ભરો પિચકારી સ્નેહ કે રંગ સે રંગ સે રંગ ડો દુનિયા સારી યે રંગ ના જાને ના કોઈ બાત ના બોલી આપકો Advance મેં મુબરખ હો Happy Holi......

આજ મુબારક કાલ મુબારક દરિયા જેટલું વ્હાલ મુબારક તમે રહો ખુશ હરહાલ મુબારક આ દિન તમને હરસાલ મુબારક

^ Happy Birthday ^
તમે મારા પત્ની બહેન પતિ હોય છે પરંતુ છે કે મને તમે મારી પોતાની એક ભાઈ ફોન બંધ ન થાય

“ જન્મદિવસ ની શુભકામના “
એક ભયાનક ભાઇ ઈન કાયદો રાખવાથી તે યોગ્ય ખાણ જેવા હેરાન બહેન છે બનાવે છે.


“હેપી જન્મદિવસ સાથી”
દરેક કામ આસન થઇ જાય,,,,,,
દરેક કામ માં સફળતા મળે,,,,,,,
બધા લોકો તમને પ્રેમ કરે,,,,,,
સુખમય જીવન વીતે આ,,,,,
મારી દુઆ છે દોસ્ત જરૂર અસર કરશે ,,,,,,

,,,,, જન્મ દિવસ મુબારખ ,,,,,,
મોર ની કાળીયો ના ખીલવાની સાથે જીદગી ની એક ખૂસી સાથે એક નવા વિશ્વાસ ની સાથે તમારો દિવસ સારું થાય એક મસ્ત સ્માઈલ ની સાથે

< Happy Birthday >
હું જનમદિન પર આપું છું એક વચન જીવનભર તારો સાથ નીભાવીસ કરીસ તારું જતન ભલે ને એમાં થઇ જાય .......... ( મારું પતન ) * તારા માટે જાન પણ દઈ દઈસ એ છે મારું વચન *

^ Happy Birthday ^
હું જોતો રહ્યો અને એ બીજા સાથે ખુશીથી જતી રહી.....!રૂપથી અમીર હતી સાહેબ બસ દિલની ગરીબ નીકળી......!અફસોસ નથી કે તું મને છોડીને ચાલી ગઈ....

ખુશી એ વાતની છે કે તે મને શાયર બનાવ્યો......!
જો તું મને પ્રેમ કરતી હોત તો આમ છોડીને જાત જ નહીં મજબૂરી તો માત્ર એક બહાનું છે....!
હું તો તારી માટે દુનિયા પણ છોડવા તૈયાર હતો પણ તે તો મને જ છોડી દીધો....!
હવે એ કોઈ બીજાને કહેતી હશે હું બસ તારી જ છું પાગલ....!


એ ઉપયોગ કરતા ગયા અને અમે બસ વપરાતા ગયા....!


પણ અરીસા જેવો બેવફા નીકળ્યો જે સામે આવ્યું એનો જ થઇ ગયો....!


ભૂતકાળ યાદ આવતા જ આંખો ભરાઈ આવે છે

શું કામ કરતા હશે લોકો પ્રેમના નામ પર ખેલ......!
તું પણ પતંગ જેવી નીકળી જેણે લુંટી એની થઇ ગઈ.....!

હું એનો એક શોખ હતો જે પૂરો થઇ ગયો......!
સમય નથી મળતો એટલે બાકી તને પણ બતાવત નફરત કરતા અમને પણ આવડે છે....!


હકીકતમાં તો ઠીક હવે તો તું સપનામાં પણ મારી નથી રહી….!


જેમના આશિક દુનિયામાં હજારો હોય… એમને કોઈ એકના આંસુની કદર નથી હોતી…..!જેમ મેકઅપથી સ્ત્રી સુંદર થાય છે તેમ બ્રેકઅપથી પુરુષ સ્ટ્રોંગ બને છે….!
આપણે બંને પ્રેમ માટે જ તડપીએ છીએ…
બસ ફરક એટલો છે કે હું તારા અને તું કોઈ બીજાના…..!

હું જ હોશિયાર છું એ મારો વહેમ છે પરંતુ મને કાંઇ ખબર નથી પડતી એ તમારો વહેમ છે.....અત્યારે તો બંધોબંધ ચાલીએ છીએ, હવે જોવાનું એ છે કે ઉપરવાળો બંધ બાજીમાં એક્કો આપે છે કે જોકર.

માન, મર્યાદા અને મોભો હોવો જોઈએ વીરા બાકી બધું તો... રાવણ પાસે પણ હતું....

મે ઑરો કિ તરહ મિલાવટ નહીં કરતા... "છોરી" 'મોહબ્બત હો યા નફરત' જોભી કરતા હુ પુરી સિઁદ્દત સે કરતા હુ.....

સાહેબ અરમાન એટલાં ઉંચા પણ ના હોવા જોઈએ કે સ્વમાન ગીરવે મુકવું પડે.....

ક્યારેય વાંચીને ન કરશો અનુમાન અમારી લાગણીઓનું
અધૂરું તમને સમજાશે નહીં...... અને પૂરું અમે લખતા નથી......આપણ ને હારું બધુ ગમે ... પણ કોઈ રમાડે એમાં હલી જાય હો ભાઈ .......
લડવાનું મન થાય તો આવી જાજો રસ્તો તમે બદલ્યો છે અમે નહિ.......માણસો ભલે ખોટી કરે કે સાચી બસ એ જોવો કે વાતું તો આપડી કરે ને.....
Attitude તો અપનાભી ખતરનાક હે બેબી જીશે ભૂલા દિયા ઉસે ભૂલા દિયા ફિર એક હી શબ્દ યાદ રહતા હે .......??
Who Are U....... ?
ક્યારેક ખુલ્લા આકાશ નીચે તમારી કમાણી રાખી દેજો આખી રાત નીંદર નહિ આવે વિચારો ખેડૂત નું શું થાતું હશે ? **( ખેડૂતપુત્ર )**

સ્વભાવે થોડી ગરમી પણ જરૂરી છે સાહેબ બાકી ખારો ના હોય તો લોકો દરિયો પણ પી જાય એમ છે…..
{Good Morning }

જે *વ્યક્તિ* પાસે *નમવા* માટે ની તાકાત હોય તેની પાસે બધા ને *નમાડવા ની તાકાત* પણ હોય જ.....
સફળ થવું અધરું નથી ઇમાનદારી સાથે સફળ થવું અઘરું છે…..

[Good Morning]હારી નથી ગયો જીતીને બતાવીશ મારો સમય ખરાબ છે….. હું નહિ.......


गुलशन में भँवरो का फेरा हो गया पूरब में सूरज का डेरा हो गया मुस्कान के साथ आँखे खोल प्यारे एक बार फिर से प्यारा सा सवेरा हो गया… Good Morningहम ना होते तो आप खो गए होते अपनी जिंदगी से रुसवा हो गए होते यह तो आपको Good Mornig कहने के लिए उठे है वरना हम तो अब तक सो रहे होते…..सुबह का मौसम जैसे जन्नत का एहसास आँखों में नींद और चाय की तलाश जागने की मज़बूरी थोड़ा और सोने की आस पर आपका दिन शुभ हो हमारी सुप्रभात के साथ। ! सुप्रभात !चेहरे पे हँसी आँखों मे खुशी गम का कही काम ना हो हर सुबह लाए आपके जिंदगी मे बहुत खुशियाँ जिसकी ढलने की कोई शाम ना हो ! GOOD MORNING !ज़िन्दगी तब बेहतर होती है जब हम खुश होते हैं लेकिन यकीन करो ज़िन्दगी तब बेहतरीन हो जाती है जब हमारी वजह से सब खुश होते हैं ! GooD MorninG !हर दिन अपनी ज़िन्दगी को एक नया ख्वाब दो चाहे पूरा ना हो पर आवा ज़तो दो एक पूरे हो जायेंगे सारे ख्वाब तुम्हारे सिर्फ एक शुरुआत तो दो। सुप्रभातसुबह की शुद्ध हवाओं के साथ सुरज की किरन भीनी-भीनी खुश्बु के साथ मुबारक हो आपको एक नये सुन्दर और कामयाब दिन की शुरुआत ……Good Morning….
पंछियों के शोर के साथ प्यारे से एहसास के साथ एक सच्चे विश्वास के साथ हो शुरुवात आपके दिन की एक प्यारी सी मुस्कान के साथ ;;;;;Good Morning;;;;;ज़िन्दगी तब बेहतर होती है जब हम खुश होते हैं लेकिन यकीन करो ज़िन्दगी तब बेहतरीन हो जाती है जब हमारी वजह से सब खुश होते हैं ……| GooD MorninG |


आपका ‘मुस्कुराना’ हर रोज हो कभी चहेरा ‘कमाल’ तो कभी ‘Rose’ हो 24 घंटे खुशी 365 दिन ‘मौज’ हो बस ऐसा ही दिन आपका हर रोज हो  Good Morning 
ताजी हवा मे फूलों की महक हो पहली किरण मे चिडियों की चहक हो जब भी खोलो तुम अपनी पलके उन पलकों मे सिर्फ खुशियों की झलक हो…… :-) Good Morning (-:सूरज निकलने का वक्त हो गया फूल खिलने का वक्त हो गया मीठी नींद से जागो मेरे दोस्त सपने हकीकत में लाने का वक्त हो गया….. { Good Morning }
पानी की बुँदे फूलों को भिगा रही है ठंडी लहरे एक ताजगी जगा रही है हो जाओ आप भी इसमे शामिल एक प्यारी सी सुबह आपको जगा रही है…….
कलियों के खिलने के साथ एक प्यारे एहसास के साथ एक नए विश्वास के साथ आपका दिन शुरू हो एक मिठी मुस्कान के साथ… Good Morning ..बो ☝पगली बोली मेरी Lípástìçk का >çòløūr< कैसा लगा ? मैं बोला पगली ^cóløūr^ का तो मुझे पता नहीं पर मैं इसका Tàst जरूर बता ☺ सकता हूँ पगली शर्मा गयी
यह जो भी लौंडे तेरी ID में है सब Fake है तेरा Original आशिक तो बस एक है मैं……उस_पगले को जिद हैं मेरी आँखों मे उतरने की मुझे डर हैं वो कहीं डूब ना जाए…..#Style ऐसा करो की #दुनिया देखती जाये,
और #यारी ऐसी करो की #दुनिया जलती रह जाए..!